A special session on Dholera SIR was held today at the India Pavilion of 'Dubai Expo' in Dubai, which was joined by Chief Minister Shri Bhupendrabhai Patel through video conference. The Chief Minister called upon industry and trade investors from all over the world to invest in Gujarat. The Chief Minister outlined the state government's plan to make Dholera SIR a world class smart industrial city with state-of-the-art technology. In Dholera SIR, the Chief Minister apprised the industrialists about the investment opportunities in the sectors including aerospace, defense, engineering, IT, electronics and renewable energy. #ChiefMinister #Gujarat #Bhupendrpatel #Plan #Dholera #Invest #World #Energy #industry #Investment
સં
જેલી આદિવાસી પરિવાર દ્વારા રાણા પૂજા દિલ ની જન્મ જયંતી ઉજવાણી કરવામાં આવી.
વીરયોદ્ધા રાણા પૂજા ને આદિવાસી પરિવાર દ્વારા ફુલ હાર કરી નારા બોલાવ્યા.
સંજેલી આદિવાસી પરિવાર દ્વારા આજ રોજ તારીખ ૫ ૧૦ ૨૦૨૧ ને મંગળવાર ના રોજ સંજેલી આદિવાસી પરિવાર દ્વારા વીર યોદ્ધા રાણા પૂજા ભીલ જે હલ્દીઘાટી યુધ્ધમાં પોતાની વીરતા અને સાહસ તથા શૌર્યનો પરીચય આપનાર,
ભોમટના રાજા,
અને મહારાણા પ્રતાપના વીર સાથી રાણા પુંજા ભીલની જન્મ જયંતિ ના અવસરે સાદર પ્રણામ,
તેમના શૌર્ય અને બલિદાન એ ઇતિહાસ નો સ્વર્ણિમ અધ્યાય છે,
સમાજ હંમેશા તેમને યાદ કરશે.તેના ભાગ રૂપે
સંજેલી આદિવાસી પરિવારે તેમની તસ્વીર પર ફૂલ હાર કરી નારા બાજી કરી હતી
Comments
Post a Comment